About Bhingrad Village
ભીંગરાડ અમરેલી જીલ્લા ના લાઠી તાલુકા ( લાઠી થી 7 Km પૂર્વ માં અને દામનગર થી 8 Km પક્ચીમ ) માં આવેલ આશરે 10 હજાર ની વસ્તી ધરાવતું સુખી અને સમૃદ્ધ ગામ છે. ભીંગરાડ ગામ ની વસ્તી માં અલગ અલગ કોમ ના લોકો જેમકે પટેલ, બ્રામણ, બાવાજી, વાળંદ, દરજી, ભરવાડ, કોળી, હરીજન, ઘાંચી વગેરે સમાજ ના લોકો નો સમાવેશ થાઈ છે.
Village Post Office : - Pin Code
Damnagar 365220
Lathi 365430
ભીંગરાડ ગામ થી આશરે 6 Km ના અંતરે ખુબજ પ્રખ્યાત ભુરખીયા હનુમાન મંદિર આવેલ છે જ્યાં દુર દુર થી લોકો દાદા ના દર્શને આવે છે અને પોતાની મનોકામના માટે મન્નત માંગે છે.
ભીંગરાડ દર્શન
મેલડી માતા નું મંદિર
ચરમાંલીયા દાદા
ભીંગરાડ ગામ નો ચબુતરો
ભીંગરાડ ગામ પંચાયત નો પાણી નો ટાંકો
ભીંગરાડ ગામ કાળુભાર પાણી પુરવઠા યોજના
ભીંગરાડ ગામ પંચાયત પાણી ની વાવ
ભીંગરાડ ગામ આલીશાન તળાવ ચોમાસા માં
Village Post Office : - Pin Code
Damnagar 365220
Lathi 365430
ભીંગરાડ ગામ [ Bhingrad Village ]
ભીંગરાડ ગામ થી આશરે 6 Km ના અંતરે ખુબજ પ્રખ્યાત ભુરખીયા હનુમાન મંદિર આવેલ છે જ્યાં દુર દુર થી લોકો દાદા ના દર્શને આવે છે અને પોતાની મનોકામના માટે મન્નત માંગે છે.
ભીંગરાડ દર્શન
મેલડી માતા નું મંદિર
ચરમાંલીયા દાદા
ભીંગરાડ ગામ નો ચબુતરો
ભીંગરાડ ગામ કાળુભાર પાણી પુરવઠા યોજના
ભીંગરાડ ગામ પંચાયત પાણી ની વાવ
ભીંગરાડ ગામ આલીશાન તળાવ ચોમાસા માં