background img

The New Stuff

Charmaliya Dada - Bhingrad Gam

Dear My villager Look at sky view of Our Native place Bhingrad. It look very beautiful and remind us all the memorable days that we spent in our childhood.

Agree ?

Leave your message in comment and share with other to know their feedback ....

Bhingrad village sky view

Dear My villager Look at sky view of Our Native place Bhingrad. It look very beautiful and remind us all the memorable days that we spent in our childhood.

Agree ?

Leave your message in comment and share with other to know their feedback ....

જય ચરમાંલીયા દાદા - ભીંગરાડ

ભીંગરાડ  ગામ થી 1.5 km ના અંતરે ગૌચર માં ચરમાંલીયા (નાગ)  દાદા નું નાનું મંદિર આવેલ છે. જ્યાં દર વર્ષે શ્રાવણ માસ ની નાગ પંચમી એ ભીંગરાડ ગામ ના ભાવિક ભક્તજનો  ભગવાન સત્યારાયણ ની કથા કરે છે અને હર્ષ ઉલ્લાસ થી એકબીજા સાથે મળી ને નાગ પંચમી ની ઉજવણી કરે છે.

ચાલો ચરમાંલીયા દાદા.  

Charmaliya Dada Nagpanchmi - Bhingrad

જય ચરમાંલીયા દાદા - ભીંગરાડ

ભીંગરાડ  ગામ થી 1.5 km ના અંતરે ગૌચર માં ચરમાંલીયા (નાગ)  દાદા નું નાનું મંદિર આવેલ છે. જ્યાં દર વર્ષે શ્રાવણ માસ ની નાગ પંચમી એ ભીંગરાડ ગામ ના ભાવિક ભક્તજનો  ભગવાન સત્યારાયણ ની કથા કરે છે અને હર્ષ ઉલ્લાસ થી એકબીજા સાથે મળી ને નાગ પંચમી ની ઉજવણી કરે છે.

ચાલો ચરમાંલીયા દાદા.  

ભીંગરાડ ગામ ભૂતનાથ મહાદેવ - હર હર મહાદેવ

ભૂતનાથ મહાદેવ જુનુ મંદિર 

Bhingrad Bhutnath Mahadev - Har Har Mahadev

ભીંગરાડ ગામ ભૂતનાથ મહાદેવ - હર હર મહાદેવ

ભૂતનાથ મહાદેવ જુનુ મંદિર 

ભીંગરાડ અમરેલી જીલ્લા ના લાઠી તાલુકા ( લાઠી થી 7 Km પૂર્વ માં  અને  દામનગર થી 8 Km પક્ચીમ ) માં આવેલ આશરે 10 હજાર ની વસ્તી ધરાવતું સુખી અને સમૃદ્ધ ગામ છે. ભીંગરાડ ગામ ની વસ્તી માં અલગ અલગ કોમ ના લોકો જેમકે પટેલ, બ્રામણ, બાવાજી, વાળંદ, દરજી, ભરવાડ, કોળી, હરીજન,  ઘાંચી વગેરે સમાજ ના લોકો નો સમાવેશ થાઈ છે.

Village Post Office : - Pin Code
Damnagar                         365220
Lathi                                 365430

ભીંગરાડ ગામ [ Bhingrad Village ]

ભીંગરાડ  ગામ થી આશરે 6 Km ના અંતરે ખુબજ પ્રખ્યાત ભુરખીયા હનુમાન મંદિર આવેલ છે જ્યાં દુર દુર થી લોકો દાદા ના દર્શને આવે છે અને પોતાની મનોકામના માટે મન્નત માંગે છે.

ભીંગરાડ દર્શન

મેલડી માતા નું મંદિર

ચરમાંલીયા દાદા
ભીંગરાડ ગામ નો ચબુતરો 

 ભીંગરાડ ગામ પંચાયત નો પાણી નો ટાંકો

 ભીંગરાડ ગામ કાળુભાર પાણી પુરવઠા યોજના

ભીંગરાડ ગામ પંચાયત પાણી ની વાવ

ભીંગરાડ ગામ આલીશાન તળાવ ચોમાસા માં 

About Bhingrad Village

મારા ભીંગરાડ ગામ વતી આપ સૌ નું હાર્દિક સ્વાગત છે ....

હાર્દિક સ્વાગત - Bhingrad

Popular Posts